કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ
Appearance
(કેન્દ્રીય નિષ્પ્રણયત્વ આરક્ષક દળ થી અહીં વાળેલું)
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ | |
---|---|
સંક્ષિપ્ત | CRPF |
મુદ્રાલેખ | સેવા અને નિષ્ઠા |
Agency overview | |
રચના | જુલાઇ ૨૭, ૧૯૩૯ |
કર્મચારી ગણ | ૩૧૩,૬૭૮[૧] |
વાર્ષિક આયવ્યયક | ₹૨૦,૨૬૮.૦૩ crore (US$૨.૭ billion) (૨૦૧૮-૧૯ અંદાજ.)[૨] |
Jurisdictional structure | |
Federal agency | IN |
Operations jurisdiction | IN |
શાસકીય મંડળ | ગૃહ મંત્રાલય |
Constituting instrument |
|
General nature | |
Headquarters | નવી દિલ્હી |
મંત્રી responsible |
|
Agency executive |
|
Parent agency | ગૃહ મંત્રાલય |
Child agency |
|
Website | |
crpf |
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) એ ભારતના કેન્દ્રીય સશસ્ત્ર આરક્ષક દળોમાં સૌથી વિશાળ છે. આ દળ ભારત શાસનના ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. આ દળનું મુખ્ય કાર્ય આરક્ષણ કાર્યવાહીઓમાં રાજ્યો અને સંઘ પ્રદેશોની સહાયતા કરવાનું તેમજ આંતકવાદી પ્રવૃતીઓ સંબંધિત છે. ભારતના સામાન્ય નિર્વાચનોમાં નીતિ-વ્યવસ્થા જાળવી રાખવામાં આ દળ અગત્યની ભુમિકા ભજવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ માટેની કાર્યવાહીઓમાં પણ આ દળનો ઉપયોગ કરવામાં આવે છે.
૨૩૯ બટાલિયનો અને અન્ય વિવિધ ઉપક્રમો સાથે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળને ભારતનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ ગણવામાં આવે છે. આ દળ ૩૧૩,૬૭૮ વ્યક્તિઓનો બનેલો સક્રિય કર્મચારીગણ ધરાવે છે.[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Ministry of Home Affairs, Annual Report 2017" (PDF). મૂળ (PDF) માંથી 8 ઓગસ્ટ 2017 પર સંગ્રહિત. મેળવેલ 12 ઓગસ્ટ 2017. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "MINISTRY OF HOME AFFAIRS DEMAND NO. 48 Police" (PDF). indiabudget.gov.in. મૂળ (PDF) માંથી 2018-02-04 પર સંગ્રહિત. મેળવેલ 2019-02-16.
- ↑ "MHA Annual Report 2016-2017" (PDF). મૂળ (PDF) માંથી 8 ઓગસ્ટ 2017 પર સંગ્રહિત. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)