ચર્ચા:વાકબારસ
Appearance
(ચર્ચા:વાક બારસ થી અહીં વાળેલું)
અહીં એક હકીકતદોષ તરફ ધ્યાન દોરવાનું છે કે મહાત્મા ગાંધીની જન્મ તિથી ભાદરવા વદ ૧૨ ;સંવત ૧૯૨૫ છે.જે રેંટીયા બારસ કહેવાય છે.યોગ્ય સુધારો કરવા વિનંતી.--અશોક મોઢવાડીયા ૧૧:૨૧, ૨૪ ઓકટોબર ૨૦૦૮ (UTC)
- આભાર, લખતી વખતે પણ્આ એમ થતું હતું કે વાઘ બારસ જ છે કે કૈ? પરંતુ હું પોતે ચોક્કસ નહોતો. ફરી એક વખત આભાર, અને હા, ભવિષ્યમાં આવી કોઇ ભૂલ દેખાય તો આપ જાતે પણ્આ ફેરફાર કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૬, ૨૪ ઓકટોબર ૨૦૦૮ (UTC)
વાકબારસ વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve વાકબારસ.