ચિત્ર:Aarti machine.jpg

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

Aarti_machine.jpg(૪૬૮ × ૩૩૩ પીક્સલ, ફાઇલનું કદ: ૫૧ KB, MIME પ્રકાર: image/jpeg)

આ ફાઇલ Wikimedia Commonsનો ભાગ છે અને શક્ય છે કે અન્ય પ્રકલ્પોમાં પણ વપરાઇ હોય. ત્યાંનાં મૂળ ફાઇલનાં વર્ણનનાં પાના પર આપેલું વર્ણન નીચે દર્શાવેલું છે.

સારાંશ:

વર્ણન
English: this is a hindu temple used equipment
ગુજરાતી: હિન્દુ મંદિરોમા આરતી સમયે ઘંટ,ઝાલર અને નગારુ,એમ ત્રણ પ્રકારના વાદ્યયંત્રોથી પવિત્ર તાલ અને લય ઉત્પન્ન કરવામા આવે છ.જેથી મંદિરનુ વાતવરણ અતિ દિવ્ય બની રહે,કાળક્રમે આ વાદ્યયંત્રો વગાડવા માટે જરૂરી માનવશક્તિના અભાવે આરતી સમયે મંદિરોમા આ દિવ્ય ધ્વનિનાદ લુપ્ત થવાના અરે પહોચી ગયો,એવા સમયે આ આરતી ધ્વનિ યંત્રનુ નિર્માણ કરીને મંદિરો પર ઇલે.પાવર વડે પુન:આ પવિત્ર તાલ અને લય ગુંજતા થયા,

આ યંત્ર અંદાજે ૫૦ કિલોથી ૧૪૦ કિલો સુધીના વજન ધરાવે છે..નાના અને મોટી સાઈઝના યંત્રો અંદાજે ૮૫ થી૧૩૫ ડેસિબલ જેટલો નાદ ઉત્પન્ન કરી શકે છે. મંદિર આકારનુ યંત્ર આખુ ઢંકાઈ જતુ હોઈ એની સલામતીને કારણે વધુ પ્રખ્યાત બન્યુ છે,જસદણમા આશરે ૨૦ જેટલા કારખાના આ યંત્રનુ ઉત્પાદન કરે છે.

આ મંદિર આકારના યંત્રની શોધનો યશ "હર્ષ એન્જીનિયરિંગ વર્કસ " આટકોટ રોડ-જસદણ ના ફાળે જાય છે.
તારીખ
સ્રોત પોતાની રચના
લેખક Himmatchhayani

પરવાના

હું, આ કાર્યનો પ્રકાશનાધિકાર ધારક, તેને નીચેના પરવાના હેઠળ અહીં પ્રકાશીત કરૂં છું:
w:en:Creative Commons
આરોપણ શેર- અલાઈક (બિન ભેદભાવ વહેંચણી)
આ ફાઈલ વપરાશની પરવાનગી : Creative Commons Attribution-Share Alike 3.0 Unported license.
તમે મુક્ત છો:
  • વહેંચવા – નકલ કરવા, વિતરણ કરવા અને રચનાઓ મોકલવા
  • રીમિક્સ કરવા કે મઠારવા – રચના અપનાવવા
નીચેની શરત હેઠળ:
  • આરોપણ – તમારે આ રચનાનો ઉપયોગ કરવા માટે લેખક કે પ્રકાશન અધિકાર ધારકની યોગ્ય માહિતી, પરવાનગી ‍(‌લાયસન્સ)ની કડી અને તેમાં ફેરફાર કર્યો હોય તો તેનો ઉલ્લેખ કરવો જ પડશે. તમે આ સત્તા અનુસાર જ આ રચનાનો પ્રયોગ થવો જોઈએ, પણ તેઓ તમને અથવા તમારા ઉપયોગ સાથે સંમત થાય છે તે રીતે નહીં.
  • શેર- અલાઈક (બિન ભેદભાવ વહેંચણી) – તમે જો આ રચનાને બદલશો, તેમાં ફેરફાર કરશો અથવા તેના પર આધારિત કોઇ કાર્ય બનાવશો તો તમારે પરિણામી કાર્યને તે જ અથવા અનુરૂપ પરવાનગી હેઠળ જ પ્રકાશિત કરવું પડશે.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

દર્શાવે છે

source of file અંગ્રેજી

original creation by uploader અંગ્રેજી

media type અંગ્રેજી

image/jpeg

checksum અંગ્રેજી

41d2c24c745f7b177aec5bc2d5f5e1b10dda7dde

determination method અંગ્રેજી: SHA-1 અંગ્રેજી

data size અંગ્રેજી

૫૨,૦૪૦ byte

૩૩૩ pixel

width અંગ્રેજી

૪૬૮ pixel

ફાઇલનો ઇતિહાસ

તારીખ/સમય ઉપર ક્લિક કરવાથી તે સમયે ફાઇલ કેવી હતી તે જોવા મળશે.

તારીખ/સમયલઘુચિત્રપરિમાણોસભ્યટિપ્પણી
વર્તમાન૧૧:૨૫, ૧૭ જાન્યુઆરી ૨૦૧૨૧૧:૨૫, ૧૭ જાન્યુઆરી ૨૦૧૨નું લઘુચિત્ર સંસ્કરણ૪૬૮ × ૩૩૩ (૫૧ KB)Himmatchhayani

આ ફાઇલ માં નીચેનું પાનું વપરાયેલું છે: