લખાણ પર જાઓ

ફોર્ટ જ્યોર્જ, મુંબઇ

વિકિપીડિયામાંથી
ફોર્ટ જ્યોર્જ
સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ પાસે કિલ્લાની દિવાલના અવશેષો
ફોર્ટ જ્યોર્જ, મુંબઇ is located in મુંબઈ
ફોર્ટ જ્યોર્જ, મુંબઇ
મુંબઈમાં સ્થાન
સામાન્ય માહિતી
પ્રકારકિલ્લો
સ્થાનફોર્ટ, મુંબઈ
અક્ષાંશ-રેખાંશ18°56′27″N 72°50′15″E / 18.94090°N 72.83759°E / 18.94090; 72.83759
સમુદ્ર સપાટીથી ઉંચાઇ13 m (43 ft)
હાલના ભાડૂઆતોસેન્ટ જ્યોર્જ હોસ્પિટલ
પૂર્ણ૧૭૬૯
તોડી પડાયેલ૧૮૬૨
અસીલઅંગ્રેજો

ફોર્ટ જ્યોર્જ (અંગ્રેજી: Fort George, Bombay) વર્ષ ૧૭૬૯ના સમયમાં કરાયેલા બોમ્બે (હવે મુંબઇ)ના વિસ્તરણ કરાયેલા વિસ્તાર ફરતે બાંધવામાં આવેલી મજબૂત દિવાલો વડે બાંધવામાં આવ્યો હતો; તે વર્તમાન સમયના ફોર્ટ વિસ્તારમાં તેમ જ ભૂતપૂર્વ ડોંગરી કિલ્લાની પૂર્વ દિશામાં આવતો હતો. આ ટેકરી જેના પર ડોંગરી કિલ્લો હતો, તેને જમીનદોસ્ત કરી અને તેની જગ્યાએ ફોર્ટ જ્યોર્જ બાંધવામાં આવ્યો હતો. વર્ષ ૧૮૬૨માં આ કિલ્લો તોડી પાડવામાં આવ્યો હતો.

ઇતિહાસ

[ફેરફાર કરો]
ફોર્ટ જ્યોર્જ કિલ્લાનો નકશો

આ કિલ્લાની લંબાઈ 1 mile (1.6 km) હતી અને એક માઇલના ત્રીજા ભાગ જેટલી તેની પહોળાઈ (૫૦૦ મીટર) હતી. તેની લંબાઈ ઉત્તર-ઉત્તરપૂર્વ થી દક્ષિણ-દક્ષિણપૂર્વ દિશામાં હતી અને તેને નામ બ્રિટનના જ્યોર્જ ત્રીજાના માનમાં આપવામાં આવ્યું હતું.

સંદર્ભો

[ફેરફાર કરો]
  • "Fortifying colonial legacy". Indian Express Newspapers (Bombay) Ltd. ૧૫ જૂન ૧૯૯૭. મૂળ માંથી 2012-09-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૮-૧૧-૧૦.
  • ૧૮મી સદીનો ઇતિહાસ - મુંબઇ
  • ફોર્ટ જ્યોર્જ, મુંબઈ માટે એક પુસ્તિકા- A Handbook for India: Being an Account of the Three Presidencies and of the Overland Route