રાઈ
(રાઇ થી અહીં વાળેલું)
Jump to navigation
Jump to search
રાઈ મસાલા પ્રકારની વનસ્પતિ છે જેનાં બીજ (દાણા) પણ "રાઈ" કહેવાય છે. અંગ્રેજી ભાષામાં વનસ્પતિનાં છોડને ‘Mustard plant’ અને દાણાને ‘Mustard seed’ કહેવાય છે. રાઈનાં દાણા પર પ્રક્રિયા કરી તેમાંથી તેલ કાઢવામાં આવે છે તેમ જ આ વનસ્પતિનાં લીલા પાન શાકભાજી તરીકે પણ ખોરાકમાં લેવાય છે.
ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર રાઈ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |
![]() | આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |