વિન્ડોઝ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ (અથવા માત્ર વિન્ડોઝ) એ Microsoft દ્વારા વિકસિત, બજારમાં મુકેલી અને વિક્રિત, graphical સંચાલન પ્રણાલિઓનું metafamily છે. તેમાં ઘણા સંચાલન પ્રણાલિઓના પરિવારોનો સમાવેશ થાય છે, જેમાંના દરેક સંગણન ઉદ્યોગના ચોક્કસ ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરે છે, જે OS સામાન્ય રીતે IBM PC સક્ષમ માળખું ધરાવે છે. સક્રિય વિન્ડોઝ પરિવારોમાં Windows NT, Windows Embedded અને Windows Phoneનો સમાવેશ થાય છે; તેમાં પેટા-પરિવારોનો સમાવેશ થઇ શકે, જેમકે Windows Embedded Compact (Windows CE) અથવા Windows Server. કાલગ્રસ્ત થયેલ વિન્ડોઝ પરિવારોમાં Windows 9xનો સમાવેશ થાય છે; Windows 10 Mobile એક સક્રિય પ્રોડક્ટ છે, જેને કાલગ્રસ્ત પરિવાર વિન્ડોઝ મોબાઈલ સાથે સંબંધ નથી.

માઈક્રોસોફ્ટે 20 નવેમ્બર ૧૯૮૫ના રોજ વિન્ડોઝ નામવાળું એક ઓપરેટીંગ પર્યાવરણ, MS-DOS માટે ગ્રાફિકલ સીસ્ટમ શેલ તરીકે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં (GUI) (લોકોનો) વધતો રસ જોઈ લોન્ચ કર્યું.[૧] માઈક્રોસોફ્ટ વિન્ડોઝ એ આવીને જગતના વ્યક્તિગત કમ્પ્યુટરનું બજાર, 90%થી વધુ હિસ્સો પ્રાપ્ત કરીને, સર કર્યું, અને ૧૯૮૪માં લોન્ચ થયેલા મેક ઓએસ ને વટાવી ગયું. એપલને વિન્ડોઝ તેમના, લીસા અને મેકિન્ટોશ જેવા ઉત્પાદનોમાં લાગુ પાડેલા GUI ડેવેલપમેંટ પર તરાપ સમાન લાગ્યું (પછીથી ૧૯૯૩માં કોર્ટે માઈક્રોસોફ્ટની તરફેણમાં નિર્ણય આપ્યો). વ્યક્તિગત કમ્પ્યુટર્સ પર વિન્ડોઝ હજી પણ સૌથી વધુ લોકપ્રિય ઓપરેટીંગ સીસ્ટમ છે. However, in 2014, Microsoft admitted losing the majority of the overall operating system market to Android,[૨] because of the massive growth in sales of Android smartphones. In 2014, the number of Windows devices sold were less than 25% of Android devices sold. This comparisons, however, may not be fully relevant as the two operating systems traditionally targeted different platforms.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "The Unusual History of Microsoft Windows".
  2. Keizer, Gregg (July 14, 2014).

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]