સિમ્બા
Appearance
(સિમ્બા (ડિઝની વર્લ્ડ) થી અહીં વાળેલું)
સિમ્બા (ડિઝની વર્લ્ડ) એ એક એનિમેટેડ ફિલ્મ નું કાલ્પનિક પાત્ર છે.
તે ડિઝનીની ઇ.સ. ૧૯૯૪ માં રજુ થયેલી ફિલ્મ "ધ લાયન કિંગ" નો મુખ્ય નાયક છે. સિમ્બા એક નવું જન્મેલું સિંહનું બચ્ચું છે. મુફાસા અને સરાબી સિમ્બાનાં માતા-પિતા છે અને સ્કાર તેના કાકા છે. તેના માથા અને શરીર ઉપર આછા રંગના ડાઘ છે. સિમ્બાના શરીર ઉપર આછા ભૂખરા સોનેરી રંગની અને પેટ તથ પગના પંજા ઉપર આછા સફેદ રંગની રુંવાટી છે. તેનુ નાક ગુલાબી રંગનું તેમજ તેની આંખો મોટી વિશાળ છે. આંખોનો રંગ કેસરી તથા પીળાશ પડતો છે.
આ પાત્રની લોકપ્રિયતાના કારણે અત્યાર સુધીમા સાત જેટલી ફિલ્મો, નવ જેટલી વીડિયો ગેઇમ્સ અને ત્રણ ટીવી સિરિયલો બની ચુકી છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |