ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર
Appearance
(International Standard Serial Number થી અહીં વાળેલું)
ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર (ISSN) એ ક્રમિક પ્રકાશનો (જેમ કે સામાયિક) ની ઓળખ માટે આ આંકડાઓથી બનાવેલો આંતરરાષ્ટ્રીય માનાંક સંકેત ક્રમાંક છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય માનાંકીકરણ સંગઠનની ટેકનિકલ કમિટિ ૪૬ એ વિકસિત કરો છે. તેનું વ્યવસ્થાપન તથા ક્રમિક સંકેત સંખ્યાની ફાળવણીનું કાર્ય આંતરરાષ્ટ્રીય ક્રમિક ડેટા પ્રણાલીનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર કરે છે જે પેરિસમાં આવેલું છે. આ સંસ્થાને ફ્રાન્સની સરકાર તથા યુનેસ્કો દ્વારા આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ અંકુયા, ડૉ. બાબુલાલ જે.; અંકુયા, હીના (૨૦૧૪). સામાન્ય જ્ઞાન: પુસ્તકાલય અને માહિતીવિજ્ઞાન. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૧૩૧ - ૧૩૨. ISBN 978-93-5108-075-6.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |