લખાણ પર જાઓ

સભ્ય:ગૌરવ ચૌહાણ

વિકિપીડિયામાંથી

નમસ્કાર મિત્રો,

હું ગૌરવ ચૌહાણ મારા વિકિપીડિયા પેજ પર આપનું સ્વાગત કરું છું. હું એક કોમ્પુટર પ્રોગ્રામર છું અને મને ઓપન સોર્સ પ્રોજેક્ટ સાથે જોડાવું ગમે છે. હું Asp.net mvc, angular2, માં કામ કરું છું. તમે મને gaurav_chauhan@ymail.com પર મળી શકો છો.