સભ્ય:રાકેશ પંચાલ વિસામો
Appearance
રાકેશ પંચાલ વિસામો
[ફેરફાર કરો]મારા વિષે
મારું સંપૂર્ણ નામ રાકેશ મનુભાઈ પંચાલ છે. સાહિત્યની દુનિયામાં વિસામો તરીકે સ્થાન પામ્યો છું. મારો જન્મ ખેડા જિલ્લામાં આવેલા વસો ગામનો વતની છું. અભ્યાસે હું ઈજનેર છું પણ શબ્દો સાથેનાં પ્રેમમાં એવો પડ્યો કે ઈલેક્ટ્રોન અને પોટ્રોન ભુલી ગયો. અને શબ્દો જ રહી ગયા.
કામકાજ
મેં વર્ષ 2007થી ઈટીવીમાં ન્યૂઝ એન્કર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. અને આ યાત્રામાં મને રસ્તે શબ્દો સાથે મિત્રતા બંધાઈ અને તેનો સાથ ગમી ગયો. વર્તમાને હું લેખન પર વધુ ભાર આપી રહ્યો છું. મેં ન્યૂઝ ચેનલ અને અમુક ન્યુઝ પેપર સહિત વેબ પોર્ટલ માટે કામ કર્યું છે.
તમે મારી કવિતાઓ સાંભળી શકો છો, તે માટે અહીં ક્લીક કરો.
મારી રચના તેમજ લેખ વાંચી શકો છો તે માટે અહીં ક્લીક કરો..
સંપર્ક
સરનામું : રાકેશ પંચાલ 'વિસામો', ચંપામણી, લુહારપોળ, બાપ્સ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, જિલ્લો - ખેડા, તા.પોસ્ટ -વસો, ગુજરાત - 387380
ઈમેલ : WriterVisamo@Gmail.com
ફોન નં. 9408-170-175