સભ્ય:Bambhaniya Maheshkumar

વિકિપીડિયામાંથી

કોળી સમાજ ગુજરાત

આ સમાજ ગુજરાત માં લગભગ ૧૫%થી પણ વધારે વસ્તી ધરાવતો હોવા સતા પણ રાજનીતિ , શીક્ષા, સામાજિક, ન્યાય રીતે સક્ષમ નથી. પણ હાલ માં કોળી સમાજ ના વિદ્યાર્થી ઓ શિક્ષા માં સારો એવો બદલાવ જોવા મળી રહીયો છે.

રાજનીતિ : જો રાજની ની વાત કરીએ તો સમાજ માં રાજનીતિક નેતા તો છે જ પણ મારા આ પ્રશ્નનો છે સમાજ ને

૧) પણ શું ખરેખર સમાજ ના હીતો નું કામ કરીશ છે ?

૨) શું રાજનીતિ નેતાઓ મળી ને સમાજનું ખરેખર સમાજ નું કામ કરી શકે એ માટે રાજનીતિક સંગઠન પ્રભાવ વિહીન આગેવાન સમાજને મળી શકે?

૩) શું કોઈપણ સમાજ ના સંગઠન ને રાજનીતિ કરવી જોઈએ ? જો હા તો કંઈ વિશાર ધારા વાળા રાજનીતિક સંગઠન જોડે?

૪) રાજનીતિ માં યુવાનો કેમ દૂર છે?

હવે રાજનીતિ તો જરૂરી છે , પણ કહેવાય છે ને શિક્ષા એ શેર ની નું દૂધ છે જેને પણ પીધું છે એ દહાડે છે.

શિક્ષા:

સમાજ માં શૈક્ષણીક સંસ્થા ની જરૂર છે. હું જાણું છે સમાજ ની આર્થિક સ્થિતિ સારી નથી , પણ સમાજ ઇચે તો ઓછામાં ઓછી ૫ થી 6 સંસ્થા બનાવી શકે છે.

સંસ્થાનો ની જરૂરી છે. ઓછા માં ઓછાત ૫ થી ૬ , ધોરણ ૯ અને ધોરણ 11 થી 12 સુધી.