સભ્ય:Chankypurisanskardham
Appearance
આ હિન્દુ છે.ચાણકયપુરી સંસ્કારઘામ ની પ્રતિષ્ઠા પ્રમુખસ્વામી મહારાજે કરી હતી.તે શુભ દિન હતો જેઠ સુદ સાતમ સંવત ૨૦૫૨ ને શુકવાર તારીખ ૨૪ મે ૧૯૯૬.પ્રમુખસ્વામી મહારાજે જે લીમડા નીચે સભા કરી હતી તે હાલ માં છે.તેમને પુજારી તરીકે વનમાળીદાસની નિમણૂક કરી.જે પોતે એક ભક્તકવિ છે.તેમનું ભજન લાગો છૉ પ્યારા પ્યારા પ્રમુખસ્વામી... પ્રસિધ્ધ છે.હાલ માં તેઓ સેવા આપી રહયા છે.