સભ્ય:HADMATIYA JN
Appearance
હડમતિયા (જં) ગામ પડધરી તાલુકાના રાજકોટ જિલ્લા નું ગામ છે. તે ગામ જાડેજા રાજપુતોનું ગામ છે. તે ગામ ખૂબ જ માથાભારે છે. તે ગામ ના દરબારુ ખૂબ જ માથાભારે છે. તે ગામ માં ખૂબ જ મોટું આશાપુરા માં નું મંદિર છે. તે ગામ માં ખૂબ જ મોટી હવેલી છે. આ ગામ ખૂબ જ મોટું છે. તે ગામ માં ઘણા બધા દરબારુ ના ઘર છે.