સભ્ય:Jaswant

વિકિપીડિયામાંથી

મારુ નામ Jaswant Patel છે. હું ૧ વર્ષની ઉમરે લકવાની અસર થી અપન્ગ્ બન્યો છુ. મારી અપંગતા ૮૦% થી વધારે છે. બસ આ મધ્યમથી હુ મારી લાઈફમા સમાજ તેમજ મિત્રોનો સાથ, સહકાર અને હુફ મેળવી શકીશ. આપ મને સહકાર આપસોને ?? વતન છે મારુ થોડમલપુરા તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મને મહાન્ વિભુતીના દર્શન પછી તેમા રસ પડ્યો તે છે. સુનિતા વિલિયમ્સ્ આ અવકાશયાત્રી ને પ્રત્યક્ષ જોયા પછી તેના વિશે માહિતી અને ઍમના જીવન મુલ્યો, મહાનતા વિશે જાણવા પ્રયત્નો કરતા વિકિપીડિયા ઍ મને મદદ કરી તે બદલ આભાર.