સભ્ય:Roopal Mehta

વિકિપીડિયામાંથી

હું, રૂપલ મહેતા, અમદાવાદ (ભારત)થી લખું છું. સ્વાગત માટે આભાર.

કોમ્પ્યુટર અને ગુજરાતી ભાષા, બંને પ્રત્યે મને લગાવ છે. શક્ય એટલું યોગદાન જરૂર કરીશ.

સૌ વિકિપ્રેમીઓને નમસ્કાર.