સભ્ય:Sachinpatelbyd
Appearance
મારુ નામ સચિન પટેલ છે અને હું 2018 થી હાલ સુધી બ્લોગિંગ કરી રહ્યો છું અને મને લખવું ગમે છે એટલા માટે હું વિકિપીડિયા માં જોડાયો છું અને મારો બ્લોગ પણ છે જેનું નામ Gujarati Medium છે. જેના પર હું ભગવદ ગીતા એ પણ આપડી માતૃભાષા ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કરું છું.
મિત્રો શ્રીમદ ભગવદ ગીતા સિવાય પણ મારા બ્લોગ માં ગણી જીવન જરૂરી પોસ્ટ આપણે જોવા માંડી શકે છે.