અબ્ખાજિયા
Appearance
અબ્ખાજિયાનું ગણરાજ્ય Аҧсны Аҳәынҭқарра Республика Абхазия | |
---|---|
રાષ્ટ્રગીત: Аиааира (Script error: The function "name_from_code" does not exist.) Aiaaira વિજય | |
કેસરી રંગમાં અબ્ખાજિયા. જ્યોર્જિયા અને દક્ષિણ ઓસ્સેટિયા રાખોડી રંગમાં. | |
રાજધાની | સુખુમિ 43°00′N 40°59′E / 43.000°N 40.983°E |
અધિકૃત ભાષાઓ |
|
બોલાતી ભાષાઓ |
|
લોકોની ઓળખ |
|
સરકાર | સંઘીય અર્ધ-રાષ્ટ્રપતિય ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | રાઉલ ખાજિમ્બા |
• વડાપ્રધાન | દાઉર અર્શબા |
સંસદ | અબ્ખાજિયા પ્રજાકિય સંસદ |
જ્યોર્જિયા દ્વારા જ્યોર્જિયા થી આંશિક સ્વાતંત્ર્ય માન્યતા[૧][૨][૩] | |
• સોવિયેત યુગના કાયદાઓ જ્યોર્જિયા દ્વારા રદ્દબાતલ | ૨૦ જુન ૧૯૯૦ |
• અબ્ખાજિયન સાર્વભૌમત્વ ઘોષણા | ૨૫ ઓગસ્ટ ૧૯૯૦ |
• જ્યોર્જિયન સ્વાતંત્ર્ય ઘોષણા | ૯ એપ્રિલ ૧૯૯૧ |
• સોવિયેત સંઘનું વિભાજન | ૨૬ ડિસેમ્બર ૧૯૯૨ |
• અખબ્ખાજિયન સ્વાતંત્ર્ય ઘોષણા | ૨૩ જુલાઈ ૧૯૯૨ |
• રાજ્ય સ્વતંત્રતા કાયદો | ૧૨ ઓક્ટોબર ૧૯૯૯ |
• સર્વપ્રથમ આંતરાષ્ટ્રિય માન્યતા | ૨૬ ઓગસ્ટ ૨૦૦૮ |
વસ્તી | |
• ૨૦૧૧ વસ્તી ગણતરી | ૨૪૦,૭૦૫ [૪] |
GDP (nominal) | અંદાજીત |
• કુલ | $૫૦૦ મિલિયન[૫] |
ચલણ |
|
વાહન દિશા | જમણી બાજુ |
અબ્ખાજિયા અધિકૃત નામે અબ્ખાજિયાનું ગણરાજ્ય એ કાળા સમુદ્રના કાંઠે વસેલું વાસ્તવિક અને આંશિક માન્યતા પ્રાપ્ત ગણરાજ્ય છે. ૮,૬૬૦ વર્ગ કિમી વિસ્તારમાં ફેલાયેલો આ દેશ લગભગ ૨૪૫,૦૦૦ જેટલી વસ્તી ધરાવે છે. સુખુમિ આ દેશની રાજધાની છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Site programming: Denis Merkushev. "Акт о государственной независимости Республики Абхазия". Abkhaziagov.org. મૂળ માંથી 20 મે 2008 પર સંગ્રહિત. મેળવેલ 22 જૂન 2010.
- ↑ "Апсныпресс – государственное информационное агенство Республики Абхазия". Apsnypress.info. મૂળ માંથી 28 મે 2010 પર સંગ્રહિત. મેળવેલ 22 જૂન 2010.
- ↑ "Abkhazia: Review of Events for the Year 1996". UNPO. 31 January 1997. મૂળ સંગ્રહિત માંથી 5 June 2010 પર સંગ્રહિત. મેળવેલ 22 June 2010.
- ↑ "Численность наличного населения (на начало года)". Abkhazian State Statistics Office. મૂળ માંથી 2018-04-28 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-27.
- ↑ "Abkhazia calculated GDP – News". GeorgiaTimes.info. 7 July 2010. મૂળ માંથી 24 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 22 September 2011.