લખાણ પર જાઓ

ગ્રેફાઇટ

વિકિપીડિયામાંથી
ગ્રેફાઇટ
ગ્રેફાઇટના અણુનું ત્રિ-પરિમાણીય માળખું

ગ્રેફાઇટ, અથવા કાળું સીસું (અંગ્રેજી: graphite), એક કાર્બન ખનિજ છે. તે કાર્બનનું સામાન્ય પરિસ્થિતિમાં મળી આવતું સૌથી વધુ વ્યાપક સ્વરૂપ છે.

ગ્રેફાઇટનો ઉપયોગ પેન્સિલ અને લ્યુબ્રિકન્ટ બનાવવા માટે વપરાય છે. તે ઉષ્મા અને વીજળીનો સુવાહક છે, તેથી તેનો ઉપયોગ ઇલેક્ટ્રોડ, બેટ્રી અને સોલાર પેનલ બનાવવા માટે થાય છે.