ચિત્ર:Kavant Fair 70.jpg
મૂળભુત ફાઇલ (૫,૧૮૪ × ૩,૪૫૬ પીક્સલ, ફાઇલનું કદ: ૭.૨૮ MB, MIME પ્રકાર: image/jpeg)
આ ફાઇલ Wikimedia Commonsનો ભાગ છે અને શક્ય છે કે અન્ય પ્રકલ્પોમાં પણ વપરાઇ હોય. ત્યાંનાં મૂળ ફાઇલનાં વર્ણનનાં પાના પર આપેલું વર્ણન નીચે દર્શાવેલું છે.
સારાંશ:
વર્ણનKavant Fair 70.jpg |
English: Kavant is a harvest festival celebrated in the North-Eastern region of Gujarat. The festival is mainly a social gathering of people belonging to Rathva tribe. The men folk wear a belt attached with pebble filled gourds and a string of brass bells. Some of the men carry cane sugar signifying the harvest and wear an elaborate headgear stuck with small framed photos of local deities surrounded by an array of peacock feathers. Rice paste and ash are blended to make a dye painting the bodies with circles and dots.
ગુજરાતી: ગુજરાત રાજ્યના કવાંટ ખાતે હોળીના ત્રીજા દિવસે (ફાગણ વદ ત્રીજ) ઉજવાતા આ મેળામાં ખેતરોમાંથી પાક લણાઇ ગયા પછી હળવાશના સમયની ઉજવણીરૂપે રાઠવા સ્ત્રી-પુરુષો તેમના પરંપરાગત વસ્ત્ર-પરિધાન અને આભૂષણોમાં ઊમટી પડે છે. સ્ત્રીઓ જુના રાણી સિક્કા જડિત લાંબા રૂપેરી ગળાહાર અને કૅડે કંદોરો પહેરી તેમના સમૂહ-જૂથની આગવી ઓળખ પ્રમાણે એકસરખી બાંધણીમાં જોવા મળે છે. ઘેરૈયા બનતા પુરુષો ધોતી પહેરે છે. રાખ અને ચોખાના મિશ્રણની બનાવેલી લૂગદીથી ટપકાં અને કૂંડાળા જેવી ભાત આખા શરીર પર જોવા મળે છે. માથા પર મોરપિચ્છ્થી બનેલી મુકુટ જેવી પાઘડી પહેરે છે જેમાં ક્યારેક અરીસા લગાડેલા હોય છે. કમર પર ઘૂઘરાના કમરપટ્ટા બાંધેલી આ ઘેરૈયાઓની ટોળી ઢોલ અને અન્ય વાદ્યો સાથે નાચતી ગાતી કવાંટની શેરીઓમાં ગોઠ માગવા નીકળે છે.
|
||
તારીખ | |||
સ્રોત | પોતાની રચના | ||
લેખક | Snehrashmi |
પરવાના
- તમે મુક્ત છો:
- વહેંચવા – નકલ કરવા, વિતરણ કરવા અને રચનાઓ મોકલવા
- રીમિક્સ કરવા કે મઠારવા – રચના અપનાવવા
- નીચેની શરત હેઠળ:
- આરોપણ – તમારે આ રચનાનો ઉપયોગ કરવા માટે લેખક કે પ્રકાશન અધિકાર ધારકની યોગ્ય માહિતી, પરવાનગી (લાયસન્સ)ની કડી અને તેમાં ફેરફાર કર્યો હોય તો તેનો ઉલ્લેખ કરવો જ પડશે. તમે આ સત્તા અનુસાર જ આ રચનાનો પ્રયોગ થવો જોઈએ, પણ તેઓ તમને અથવા તમારા ઉપયોગ સાથે સંમત થાય છે તે રીતે નહીં.
- શેર- અલાઈક (બિન ભેદભાવ વહેંચણી) – તમે જો આ રચનાને બદલશો, તેમાં ફેરફાર કરશો અથવા તેના પર આધારિત કોઇ કાર્ય બનાવશો તો તમારે પરિણામી કાર્યને તે જ અથવા અનુરૂપ પરવાનગી હેઠળ જ પ્રકાશિત કરવું પડશે.
This image was uploaded as part of Wiki Loves Folklore photographic contest.
العربية | български | বাংলা | čeština | Deutsch | English | Español | français | हिन्दी | Bahasa Indonesia | italiano | 日本語 | ಕನ್ನಡ | 한국어 | македонски | മലയാളം | मराठी | Bahasa Melayu | română | русский | português do Brasil | ತುಳು | Türkçe | українська | +/− |
Items portrayed in this file
દર્શાવે છે
headgear અંગ્રેજી
face make-up અંગ્રેજી
peacock feather અંગ્રેજી
traditional costume અંગ્રેજી
dance move અંગ્રેજી
some value
copyrighted અંગ્રેજી
captured with અંગ્રેજી
Canon EOS 600D અંગ્રેજી
source of file અંગ્રેજી
original creation by uploader અંગ્રેજી
૧૫ માર્ચ 2017
exposure time અંગ્રેજી
૦.૦૦૪ સેકન્ડ
f-number અંગ્રેજી
૬.૩
focal length અંગ્રેજી
૨૮ millimetre
ISO speed અંગ્રેજી
૧૨૫
media type અંગ્રેજી
image/jpeg
ફાઇલનો ઇતિહાસ
તારીખ/સમય ઉપર ક્લિક કરવાથી તે સમયે ફાઇલ કેવી હતી તે જોવા મળશે.
તારીખ/સમય | લઘુચિત્ર | પરિમાણો | સભ્ય | ટિપ્પણી | |
---|---|---|---|---|---|
વર્તમાન | ૦૮:૪૨, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૦ | ૫,૧૮૪ × ૩,૪૫૬ (૭.૨૮ MB) | Snehrashmi | User created page with UploadWizard |
ફાઇલનો વપરાશ
આ ફાઇલ માં નીચેનું પાનું વપરાયેલું છે:
મૅટાડેટા
આ માધ્યમ સાથે વધુ માહિતી સંકળાયેલી છે, જે સંભવતઃ માધ્યમ (ફાઇલ) બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ડિજીટલ કેમેરા કે સ્કેનર દ્વારા ઉમેરવામાં આવી હશે.
જો માધ્યમને તેના મૂળરૂપમાંથી ફેરફાર કરવામાં આવશે તો શક્ય છે કે અમુક માહિતી પૂરેપૂરી હાલમાં છે તેવી રીતે ન જળવાઈ રહે.
કેમેરા ઉત્પાદક | Canon |
---|---|
કેમેરાનું મોડેલ | Canon EOS REBEL T3i |
કલાકાર | Vijay Barot |
પ્રકાશાગમ સમય | ૧/૨૫૦ સેકંડ (૦.૦૦૪) |
F ક્રમ | f/૬.૩ |
ISO ઝડપ ક્ર્માંક | ૧૨૫ |
નિર્મિતીનો સમય અને તારીખ | ૧૩:૩૮, ૧૫ માર્ચ ૨૦૧૭ |
કાંચનું કેન્દ્રીય લંબાઇ (ફોકલ લેંથ) | ૨૮ mm |
દિશામાન | સામાન્ય |
આડું ઘનત્વ | ૭૨ dpi |
ઊભું ઘનત્વ | ૭૨ dpi |
ફાઇલ સુધારાની તારીખ અને સમય | ૧૩:૩૮, ૧૫ માર્ચ ૨૦૧૭ |
Y અને C સ્થાનાંતરણ | સહ-સાઈટ |
પ્રકાશાગમ પ્રોગ્રામ | માનવ ચાલિત |
Exif આવૃત્તિ | 2.3 |
અંકલેખિત કરવાનો સમય | ૧૩:૩૮, ૧૫ માર્ચ ૨૦૧૭ |
દરેક ભાગનો અર્થ |
|
સર્વોચ્ચ શટર ઝડપ | ૮ |
બાકોરું | ૫.૩૭૫ |
પ્રકાશાગમ ફરક્ | ૦ |
મીટરીંગ ઢબ | ભાત |
જબકારો (ફ્લેશ) | પ્રકાશ ઝબકારો ન થયો, ફરજીયાત ઝબકારો બંધ રાખો |
તારીખ સમય સબસેકંડ્માં | 76 |
અંકલેખિત કરવાનો સમય સબસેકંડમાં | 76 |
અંકલેખિત કરવાનો સમય સબસેકંડમાં | 76 |
આધારીત Flashpix આવૃત્તિ | 1 |
રંગ માટે જગ્યા | sRGB |
કેન્દ્રીત X ફલક નું ઘનત્વ | ૫,૭૨૮.૧૭૬૭૯૫૫૮૦૧ |
કેન્દ્રીત Y ફલક નું ઘનત્વ | ૫,૮૦૮.૪૦૩૩૬૧૩૪૪૫ |
કેંન્દ્રીત ફલક ઘનત્વનો એકમ | ઈંચ |
સ્થાનીય ચિત્ર પ્રક્રિયા | સામાન્ય પ્રક્રિયા |
પ્રકાશાગમ પ્રકાર | માનવ ચાલિત પ્રકાશાભિમુખતા |
ધવલ સમતોલન | સ્વયંચાલિત ધવલ સમતોલન |
દ્રશ્ય ગ્રહણ પ્રકાર | પ્રમાણભૂત |
ગુણાંક (૫ માંથી) | ૦ |