જાડેજા રાજ્યોની સૂચિ
Appearance
મધ્યયુગી અને સામન્તી કાળમાં, પચ્છમ ભારતીય ઉપખંડનો પ્રદેશ સાર્વભૌમ અને સામન્તી રાજ્યો તરીકે જાડેજા વંશના વિવિધ રાજગૃહો દ્વારા શાસિત હતો.[૧]
સલામી રાજ્યો
[ફેરફાર કરો]ધ્વજ | રજવાડાંનું નામ | તોપ સલામી | વર્તમાન જિલ્લો |
---|---|---|---|
ધ્રોલ | ૯ તોપ | જામનગર | |
નવાનગર | ૧૩ તોપ (૧૫ સ્થાનિક) | જામનગર | |
કચ્છ | ૧૭ તોપ (૧૯ સ્થાનિક) | કચ્છ | |
રાજકોટ | ૯ તોપ | રાજકોટ | |
ગોંડલ | ૧૧ તોપ | રાજકોટ | |
મોરબી | ૧૧ તોપ | મોરબી |
ગૈર-સલામી રાજ્યો
[ફેરફાર કરો]અધિકત્તમ જાડેજા રાજ્યો ગૈર-સલામિ રાજ્યો હતાં ; જાગિરો હતી.[૨][૩]
જાગિરનું નામ | જિલ્લો |
---|---|
ખીરસરા | રાજકોટ |
લોધિકા | રાજકોટ |
વડાળી | રાજકોટ |
ધ્રાફા | જામનગર |
કોટડા (નાયાણી) | મોરબી |
મૌવા | રાજકોટ |
મુળિલા ડેરી | જામનગર |
સતોદડ વાવડી | જામનગર |
શિશાંગ ચાંદલી | જામનગર |
વિરવાવ | જામનગર |
કોટડા (નાયાણી) | રાજકોટ |
માળીયા | મોરબી |
વિરપુર[૪] | જામનગર |
ગઢકા | દ્વારકા |
ગવરીદડ | રાજકોટ |
જાળિયા | જામનગર |
કોઠારિયા | રાજકોટ |
મેઘપર (મકાજી) | જામનગર |
મેંગણી | જામનગર |
પાળ | રાજકોટ |
ભાડવા | જામનગર |
રાજપરા | જામનગર |
શાહપુર | દ્વારકા |
સાંતલપુર | બનાસકાંઠા |
કાંગશિયાળી | રાજકોટ |
ચાડચત | બનાસકાંઠા |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Mcleod, John (6–9 July 2004). The Rise and Fall of the Kutch Bhayati (PDF). Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund. પૃષ્ઠ 5. મૂળ (PDF) માંથી 7 March 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 September 2012.
- ↑ Imperial Gazetteer, Princely states in Halar region, on dsal.uchicago.edu
- ↑ RoyalArk Non-salute states, India
- ↑ The Chamber of Princes By R. P. Bhargava. 1991. પૃષ્ઠ 47,59,331.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |