લખાણ પર જાઓ

ઢાંચો:ભૂલશુદ્ધિ/doc

વિકિપીડિયામાંથી

ઉદ્દેશ

[ફેરફાર કરો]

ગુજરાતી ભાષામાં સાર્થ જોડણીકોશ મુજબ જોડણી કરવામાં આવે છે. આપણે ગુજરાતી વિકિપીડિયા પર જોડણીશુદ્ધ લખાણનો અભિગમ ધરાવીએ છીએ; તેથી તમામ લેખોમાં જોડણી ચકાસણીની આવશ્યકતા રહે છે. જોડણીની ભૂલશુદ્ધિ બાકી હોય તેવાં લેખોને વર્ગીકૃત કરવા માટે આ ઢાંચાનો ઉપયોગ કરી શકાશે.

આ ઢાંચો જોડણીશુદ્ધિ ચકાસણી બાકી હોય તેવા લેખોમાં ઉમેરી શકાશે. આ લેખો આપોઆપ શ્રેણી:ભૂલશુદ્ધિ લાયક લેખો સાથે જોડાઈ જશે તેમજ પૃષ્ઠ પર ભૂલશુદ્ધિ માટેનો સંદેશ પ્રદર્શિત થશે.