લખાણ પર જાઓ

તલવાર

વિકિપીડિયામાંથી

તલવાર ના મુખ્ય ભાગો

[ફેરફાર કરો]


તલવાર લાંબી ધાર વાળું ધાતુનુ બનેલ શસ્ત્ર છે,જે દુનિયાની મોટાભાગની સંસ્ક્રુતિઓમાં વપરાયેલ છે.તલવારના મુખ્યત્વે બે ભાગ હોય છે.૧:ધાર અને ૨:મુઠ તેમજ તેમાં એક ધાર વાળી તથા બે ધાર વાળી એમ બે પ્રકાર હોય છે.ભારતીય તલવારને ખાંડુ પણ કહેવાય છે.જુના સમયમાં તલવારો યુધ્ધમાં મહત્વનું શસ્ત્ર ગણાતી,તે ઊપરાંત માન અને મોભાનું પ્રતિક પણ મનાતી.અત્યારે પણ આપણા શસસ્ત્રદળોમાં તલવાર મોભાનું પ્રતિક ગણાય છે.