લખાણ પર જાઓ

બહુસમુદાયીત્વ

વિકિપીડિયામાંથી
પ્રાઇમેટ્સ પ્રકારના પ્રાણીઓમાં એકસમુદાયત્વ (પીળા રંગમાં), સમાંતરસમુદાયીત્વ (લાલ સાંધાવાળા ભુરા રંગમાં) અને બહુસામુદાયીત્વ (લાલ રંગમાં) દર્શાવતું શાખા-ચિત્ર

બહુસમુદાયીત્વને એક કે એક કરતા વધુ એકકેન્દ્રીય ઉત્ક્રાંતિના લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે: લક્ષણ પરીસ્થિતીઓ કે જે એક કેંદ્રીય અથવા એક સમાન દેખાવ તરફ પાછા ફરેલ લક્ષણો કે જે એક કરતા વધારે પુર્વજો તરફથી મળેલા હોય.

ઉદાહરણ તરીકે, ગરમલોહીવાળા પ્રાણીઓ નો સમુહ બહુસમુદાયીત્વ ધરાવતો હોવાનું કહેવાય છે કેમકે આ સમુદાય સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ બન્નેનો સમાવેશ કરે છે પણ બન્નેના નજીકના પુર્વજો ઠંડાલોહીવાળા હતા. આમ ગરમલોહી હોવાનુ લક્ષણ બન્નેમાં હોવા છતા સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓમાં અલગ અલગ રીતે ઉત્ક્રાંતિ પામ્યું છે.[][]


આ પણ જુવો

[ફેરફાર કરો]
  • એકકેન્દ્રીય ઉત્ક્રાંતિ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Aschehoug, Erik T.; Metlen, Kerry L.; Callaway, Ragan M.; Newcombe, George (2012). "Fungal endophytes directly increase the competitive effects of an invasive forb" (PDF). Ecology. 93 (1): 3–8. મૂળ (PDF) માંથી એપ્રિલ 28, 2014 પર સંગ્રહિત. મેળવેલ July 8, 2013.
  2. Stace, Clive A. (2010). "Classification by molecules: What's in it for field botanists?" (PDF). Watsonia. 28: 103–122. મૂળ (PDF) માંથી ઑક્ટોબર 15, 2012 પર સંગ્રહિત. મેળવેલ July 31, 2013. Check date values in: |archive-date= (મદદ)