લખાણ પર જાઓ

બારમાસી

વિકિપીડિયામાંથી

બારમાસી એટલે બારેય મહિના અથવા આખું વર્ષ દરમિયાન જે વસ્તુ સામાન્ય સંજોગોમાં પ્રાપ્ય હોય. આ વસ્તુઓમાં ખેત-ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જેમ કે,

  • બારમાસી પાકો
  • બારમાસી ફળો
  • બારમાસી ફુલો

સતત અને આખા વર્ષ દરમિયાન મળતી વસ્તુઓને કારણે ખેતીમાં મહેનત અને ખર્ચમાં રાહત મળે છે, તેમજ આવકનું પ્રમાણ વધે છે.

ચિત્ર દર્શન

[ફેરફાર કરો]