મીટર
Appearance
મીટર (SI એકમ સંજ્ઞા: m), એ લંબાઇ (SI એકમ સંજ્ઞા: L)નો આંતર રાષ્ટ્રિય સિસ્ટમ ઓફ યુનિટ (SI) મૂળભૂત એકમ છે [૧]
શરુઆતમાં પૃથ્વીનાં ઉત્તર ધ્રુવ (સમુદ્ર સપાટીથી) થી વિષુવવૃત્ત સુધીના અંતરનાં એક કરોડમાં ભાગને મીટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. ૧૯૮૩થી, "શૂન્યાવકાશમાં પ્રકાશ વડે સેકંડના ૧/૨૯૯,૭૯૨,૪૫૮ ભાગમાં કપાતા અંતર મીટર કહે છે."[૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- એલ્ડર, કેન. (૨૦૦૨). The Measure of All Things : The Seven-Year Odyssey and Hidden Error That Transformed the World. ફ્રી પ્રેસ, ન્યૂ યોર્ક ISBN 0-7432-1675-X
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Base unit definitions: Meter". National Institute of Standards and Technology. મેળવેલ 2010-09-28.
- ↑ "17th Conférence Générale des Poids et Mesures (CGPM) - Resolution 1 of the CGPM (1983): Definition of the metre" (Englishમાં). Bureau international des poids et mesures (BIPM). મેળવેલ 2012-09-19.CS1 maint: unrecognized language (link)