વિકિપીડિયા:બૉટ
Appearance
આ લેખનો સાર: વિકિપીડિયામાં બૉટ એ કોમ્પ્યુટર વડે સંચાલિત સભ્ય ખાતાઓ છે, જે વિવિધ સ્વયંચાલિત કાર્યો સરળતાથી અને ઝડપથી કરે છે. દા.ત. એક સાથે સંખ્યાબંધ પાનાંમાં જોડણીની ભૂલ સુધારવી, કડીઓ સુધારવી, ફોરમેટિંગ સરખું કરવું વગેરે. |
બૉટ ફ્લેગ
[ફેરફાર કરો]બધાં જ બૉટ ખાતાં માન્ય હોવા જોઇએ અને તેને સક્રિય કરતાં પહેલાં બૉટ ફ્લેગ અને પરવાનગી મેળવવી જરૂરી છે. તે માટે જુઓ, વિકિપીડિયા:બૉટ ફ્લેગ માટે નિવેદન અને મેટાવિકિ પરનું પાનું.
બૉટ ઉદાહરણ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |