વર્ગીકૃતનામકરણ (જીવવિજ્ઞાન): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
'''વર્ગીકરણ''' એ સમસ્ત સજીવ સૃષ્ટીને એક સમાન લાક્ષણીકતા ધરાવતા સજીવોને વિવિધ સમુહો અૃને પેટા-સમુહોમાં ગોઠવી, એ ગોઠવણી દરમ્યાન દરેક સમુહનું એક ચોક્કસ નામકરણ કરવાની જીવવિજ્ઞાનમાં વપરાતી એક પદ્ધત્તિનું નામ છે. આ પદ્ધત્તિમાં પહેલા દરેક એેકદમ સમાન લાક્ષણીકતાઓ ધરવતા સજીવોને એક સમુહમાં મુકીને એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે. આવા ઘણા ખરા અંશે મળતા આવતા સમુહને ને એક વધુ વિશાળ સમુહમાં ગોઠવીને એ સમુહને વળી એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે<ref name=Judd>જદ્દ, ડબલ્યુ.એસ., કેમ્પબેલ, સી.એસ., કેલોગ, ઇ.એ., સ્ટિવન્સ, પી.એફ., ડોનોઘ, એમ.જે. (૨૦૦૭) ટેક્ષોનોમી. '' ઇન પ્લાંટ સીસ્ટેમટીક્ષ - એ ફાયલોજેનેટીક અપ્રોચ, ત્રીજી આવૃત્તિ''. સીનૌઅર અસોશીએટ્સ, સુંડરલેંડ.</ref><ref name=Simpson>{{cite book|last=Simpson|first=Michael G.|title=Plant Systematics|year=2010|publisher=Academic Press|isbn=978-0-12-374380-0|edition=2nd|chapter=Chapter 1 Plant Systematics: an Overview}}</ref>. આવું ત્યાં સુધી કરવામાં આવે છે કે પૃથ્વી પરના દરકે સજીવને આના હેઠળ આવરી લેવામાં ન આવે. આવા સમુહો ને અંગ્રજીમાં બહુવચનમાં ટેક્ષા (અં: taxa) અને એકવચનમાં ટેક્ષન (અં: taxon) કહે છે. ઇ.સ. ૨૦૦૯માં એન્જીઓસ્પર્મ ફાઇલોજેની ગૃપ દ્વારા પ્રસિદ્ધ થયેલ વર્ગીકરણ એ આધુનિક વર્ગીકરણનું એક ઊદાહરણ છે. એને ટૂંકમાં એપીજી ૩ તંત્ર રીકે ઔળખવામાં આવે છે. સ્વીડીશ વૈજ્ઞાનિક કાર્લોસ લીન્નેઅસ ને આધુનિક વર્ગીકરણનો પિતા ગણવામાં આવે છે.
'''વર્ગીકરણ''' એ સમસ્ત સજીવ સૃષ્ટીને એક સમાન લાક્ષણીકતા ધરાવતા સજીવોને વિવિધ સમુહો અૃને પેટા-સમુહોમાં ગોઠવી, એ ગોઠવણી દરમ્યાન દરેક સમુહનું એક ચોક્કસ નામકરણ કરવાની જીવવિજ્ઞાનમાં વપરાતી એક પદ્ધત્તિનું નામ છે. આ પદ્ધત્તિમાં પહેલા દરેક એેકદમ સમાન લાક્ષણીકતાઓ ધરવતા સજીવોને એક સમુહમાં મુકીને એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે. આવા ઘણા ખરા અંશે મળતા આવતા સમુહને ને એક વધુ વિશાળ સમુહમાં ગોઠવીને એ સમુહને વળી એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે<ref name=Judd>જદ્દ, ડબલ્યુ.એસ., કેમ્પબેલ, સી.એસ., કેલોગ, ઇ.એ., સ્ટિવન્સ, પી.એફ., ડોનોઘ, એમ.જે. (૨૦૦૭) ટેક્ષોનોમી. '' ઇન પ્લાંટ સીસ્ટેમટીક્ષ - એ ફાયલોજેનેટીક અપ્રોચ, ત્રીજી આવૃત્તિ''. સીનૌઅર અસોશીએટ્સ, સુંડરલેંડ.</ref><ref name=Simpson>{{cite book|last=Simpson|first=Michael G.|title=Plant Systematics|year=2010|publisher=Academic Press|isbn=978-0-12-374380-0|edition=2nd|chapter=Chapter 1 Plant Systematics: an Overview}}</ref>. આવું ત્યાં સુધી કરવામાં આવે છે કે પૃથ્વી પરના દરકે સજીવને આના હેઠળ આવરી લેવામાં ન આવે. આવા સમુહો ને અંગ્રજીમાં બહુવચનમાં ટેક્ષા (અં: taxa) અને એકવચનમાં ટેક્ષન (અં: taxon) કહે છે. ઇ.સ. ૨૦૦૯માં એન્જીઓસ્પર્મ ફાઇલોજેની ગૃપ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુષ્પીત વનસ્પતિઓનું વર્ગીકરણ એ આધુનિક વર્ગીકરણનું એક ઊદાહરણ છે<ref name="apgiii">{{Citation |last=Angiosperm Phylogeny Group |year=2009 |title=An update of the Angiosperm Phylogeny Group classification for the orders and families of flowering plants: APG III |journal=Botanical Journal of the Linnean Society |volume=161 |issue=2 |pages=105–121 |url=http://www3.interscience.wiley.com/journal/122630309/abstract |accessdate=2010–12–10 |doi=10.1111/j.1095-8339.2009.00996.x }}</ref>. એને ટૂંકમાં એપીજી ૩ તંત્ર રીકે ઔળખવામાં આવે છે. સ્વીડીશ વૈજ્ઞાનિક કાર્લોસ લીન્નેઅસ ને આધુનિક વર્ગીકરણનો પિતા ગણવામાં આવે છે.
==વ્યાખ્યા==
==વ્યાખ્યા==
==પ્રસ્તુતતા==
==પ્રસ્તુતતા==

૧૫:૨૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

વર્ગીકરણ એ સમસ્ત સજીવ સૃષ્ટીને એક સમાન લાક્ષણીકતા ધરાવતા સજીવોને વિવિધ સમુહો અૃને પેટા-સમુહોમાં ગોઠવી, એ ગોઠવણી દરમ્યાન દરેક સમુહનું એક ચોક્કસ નામકરણ કરવાની જીવવિજ્ઞાનમાં વપરાતી એક પદ્ધત્તિનું નામ છે. આ પદ્ધત્તિમાં પહેલા દરેક એેકદમ સમાન લાક્ષણીકતાઓ ધરવતા સજીવોને એક સમુહમાં મુકીને એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે. આવા ઘણા ખરા અંશે મળતા આવતા સમુહને ને એક વધુ વિશાળ સમુહમાં ગોઠવીને એ સમુહને વળી એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે[૧][૨]. આવું ત્યાં સુધી કરવામાં આવે છે કે પૃથ્વી પરના દરકે સજીવને આના હેઠળ આવરી લેવામાં ન આવે. આવા સમુહો ને અંગ્રજીમાં બહુવચનમાં ટેક્ષા (અં: taxa) અને એકવચનમાં ટેક્ષન (અં: taxon) કહે છે. ઇ.સ. ૨૦૦૯માં એન્જીઓસ્પર્મ ફાઇલોજેની ગૃપ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુષ્પીત વનસ્પતિઓનું વર્ગીકરણ એ આધુનિક વર્ગીકરણનું એક ઊદાહરણ છે[૩]. એને ટૂંકમાં એપીજી ૩ તંત્ર રીકે ઔળખવામાં આવે છે. સ્વીડીશ વૈજ્ઞાનિક કાર્લોસ લીન્નેઅસ ને આધુનિક વર્ગીકરણનો પિતા ગણવામાં આવે છે.

વ્યાખ્યા

પ્રસ્તુતતા

વર્ગીકરણના વર્ણનો

જીવતંત્રનું વિભાગીકરણ

વર્ગીકરણનો ઇતિહાસ

શરૂવાત

એરીસ્ટોટલથી લઇને પ્લીની ધ એલ્ડર સુધીનો સમય

લીનીઅન પહેલાના વર્ગીકરણકારો

લીનીઅન યુગ

માહિતીસ્થાનકો (અં: ડેટાબેઝીઝ - databases)

આ પણ જુવો

નોંધ

સંદર્ભ

  1. જદ્દ, ડબલ્યુ.એસ., કેમ્પબેલ, સી.એસ., કેલોગ, ઇ.એ., સ્ટિવન્સ, પી.એફ., ડોનોઘ, એમ.જે. (૨૦૦૭) ટેક્ષોનોમી. ઇન પ્લાંટ સીસ્ટેમટીક્ષ - એ ફાયલોજેનેટીક અપ્રોચ, ત્રીજી આવૃત્તિ. સીનૌઅર અસોશીએટ્સ, સુંડરલેંડ.
  2. Simpson, Michael G. (2010). "Chapter 1 Plant Systematics: an Overview". Plant Systematics (2nd આવૃત્તિ). Academic Press. ISBN 978-0-12-374380-0.
  3. Angiosperm Phylogeny Group (2009), "An update of the Angiosperm Phylogeny Group classification for the orders and families of flowering plants: APG III", Botanical Journal of the Linnean Society 161 (2): 105–121, doi:10.1111/j.1095-8339.2009.00996.x, http://www3.interscience.wiley.com/journal/122630309/abstract, retrieved 2010–12–10 

બાહ્ય કડીઓ