અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તાસંગ્રહ પારિતોષિક

વિકિપીડિયામાંથી

અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તાસંગ્રહ પારિતોષિકગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ખાંડવાળા ક્રિયેટિવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નવા વાર્તાકારોને તેમના પ્રથમ વાર્તાસંગ્રહ માટે દર બે વર્ષે અપાતું પારિતોષિક છે. અંજલિ ખાંડવાળાની સ્મૃતિમાં અપાતા આ પારિતોષિકની શરૂઆત ખાંડવાળા ક્રિયેટિવ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.[૧]

વર્ષ પુરસ્કૃત લેખક પુસ્તક સંદર્ભ
૨૦૧૭–૨૦૧૮ અજય સોની 'રેતીનો માણસ' [૧]
૨૦૧૯-૨૦૨૦ વિજય સોની 'વૃદ્ધ રંગાટીબજાર' [૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ દેસાઈ, કુમારપાળ, સંપાદક (જુલાઈ ૨૦૨૨). "અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તાસંગ્રહ પારિતોષિક". બુદ્ધિપ્રકાશ. અમદાવાદ: ગુજરાત વિદ્યા સભા. પૃષ્ઠ ૩૬. ISSN 2347-2448. Check date values in: |date= (મદદ)