અરવલ્લી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અરવલ્લી પર્વતમાળા

અરવલ્લી પશ્ચિમ ભારત મા સ્થિત એક પર્વતમાળા છે. તેની લંબાઈ લગભગ ૩૦૦ માઈલ છે. તે મતાધિક્ય રાજસ્થાન પ્રદેશ મા છે પણ તેનો પૂર્વ છોડ હરિયાણા પ્રદેશ સૂધી ખેંચાયી ને દિલ્લી નજીક પતે છે. મૌંટ આબૂ મા આવેલ ગુરુ શિખર આ પર્વતમાળા નો સૌથી ઊંચો પાર્વત છે. તેની ઊંચાઈ ૫૬૫૩ ફૂટ છે.

ભારતના પર્વતો
અરવલ્લી | વિંધ્યાચલ | નીલગિરિ | હિમાલય | પશ્ચિમ ઘાટ | પૂર્વ ઘાટ