પિથોરગઢ જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પિથોરગઢ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ કુમાઉ મંડલમાં આવેલો જિલ્લો છે. પિથોરગઢ જિલ્લાનું મુખ્યાલય પિથોરગઢમાં છે.

ક્ષેત્રફલ - ૭,૨૧૭.૭ વર્ગ કિ.મી.

જનસંખ્યા - ૪,૬૨,૨૮૯ (૨,૨૭,૬૧૫ પુરુષ)(૨,૩૪,૬૭૪ મહિલા)(૨૦૦૧ વસ્તીગણતરી)

સાક્ષરતા દર - ૭૫.૯% (૯૦.૧% પુરુષ)(૬૨.૬% મહિલા)

એસ. ટી. ડી (STD) કોડ - ૦૫૯૬૪

જિલાધિકારી -

સમુદ્ર તળથી ઉચાઈ -૧૬૪૫ મીટર

અક્ષાંશ - ૨૯.૪° થી ૩૦.૩° ઉત્તર

રેખાંશ - ૮૦° થી ૮૧° પૂર્વ

ઔસત વર્ષા - મિ.મી.