રુદ્રપ્રયાગ જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

રુદ્રપ્રયાગ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ ગઢવાલ મંડલમાં આવેલો જિલ્લો છે. રુદ્રપ્રયાગ જિલ્લાનું મુખ્ય મથક રુદ્રપ્રયાગ નગરમાં આવેલું છે.