મહિનો

વિકિપીડિયામાંથી

મહિનો એ સમયની ગણતરીનું એક પરિમાણ છે. સામાન્ય રીતે વિશ્વનાં અલગ પંચાંગ પ્રમાણે ૧ (એક) વર્ષના બારમા ભાગને મહિનો ગણવામાં આવે છે.

ભારતમાં પ્રચલિત વિક્રમ સંવત, શક સંવત અને ગ્રેગ્રોરિયન કેલેન્ડર પ્રમાણેના મહિનાઓ નીચે મુજબ છે:

વિક્રમ સંવત શક સંવત ગ્રેગોરિયન કેલેન્ડર
કારતક ચૈત્ર (चैत्र) જાન્યુઆરી
માગશર વૈશાખ (वैशाख) ફેબ્રુઆરી
પોષ જયેષ્ઠ (ज्येष्ठ) માર્ચ
મહા અષાઢ (आषाढ) એપ્રિલ
ફાગણ શ્રાવણ (श्रावण) મે
ચૈત્ર ભાદ્રપદ (भाद्रपद) જૂન
વૈશાખ અશ્વિન (अश्विन) જુલાઇ
જેઠ કાર્તિક (कार्तिक) ઓગસ્ટ
અષાઢ માર્ગશીર્ષ (मार्गशीर्ष) સપ્ટેમ્બર
૧૦ શ્રાવણ પૌષ (पौष) ઓક્ટોબર
૧૧ ભાદરવો માઘ (माघ) નવેમ્બર
૧૨ આસો ફાલ્ગુન (फाल्गुन) ડિસેમ્બર
૧૩ અધિક માસ - -