વિસાવાડા
Appearance
વિસાવાડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°46′26″N 69°27′11″E / 21.774007°N 69.453009°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પોરબંદર |
તાલુકો | પોરબંદર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મગફળી, જીરૂ, ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
વિસાવાડા પોરબંદર તાલુકાનું દરીયાકાંઠાનું ગામ છે જે મુળદ્વારકા તરીકે પણ ઓળખાય છે. અહીં પ્રાચીન મંદિરોનું મોટું સંકુલ આવેલ છે, જ્યાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનનાં યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે. પોરબંદરથી હર્ષદ જતાં ૨૫ કિ.મી. દૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-ઇ પર આ ગામ આવેલું છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મુખ્ય ખેત ઉત્પાદનો મગફળી, જીરૂ, ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ શાકભાજી છે.
ફોટો ગેલેરી
[ફેરફાર કરો]-
વિંઝાત ભક્ત
-
મુળદ્વારકાધિશ મંદિર
-
વિસાવાડા રાસ મંડળી, મણીયારો રાસ
-
સમુદ્રકિનારે આવેલું રાંદલમાતાનું દહેરું
-
વિસાવાડાનાં સમુદ્ર કિનારે પવનચક્કી
-
સમુદ્ર કિનારો, વિસાવાડા
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |