રોબર્ટ કોચ
Appearance
(रॉबर्ट कोच થી અહીં વાળેલું)
રોબર્ટ કોચ | |
---|---|
Robert Heinrich Hermann Koch | |
જન્મ | Robert Heinrich Hermann Koch ૧૧ ડિસેમ્બર ૧૮૪૩ |
મૃત્યુ | ૨૭ મે ૧૯૧૦ Baden-Baden (જર્મન સામ્રાજ્ય) |
અભ્યાસ | Doctor |
વ્યવસાય | ચિકિત્સક |
જીવન સાથી | એમ્મી કોચ |
પુરસ્કારો | |
સહી | |
રોબર્ટ કોચ એક જર્મન વૈજ્ઞાનિક હતા, જેમને માઇક્રોબાયોલોજી ક્ષેત્રમાં યુગપુરુષ માનવામાં આવે છે. તેમણે કોલેરા, એન્થ્રેક્સ અને ક્ષય જેવા રોગો પર ઊંડો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં રોબર્ટ કોચ સાબિત કરવામાં સફળ થયા કે ઘણા રોગ સુક્ષ્મસજીવોને કારણે થાય છે. તે માટે ઈ. સ. ૧૯૦૫માં તેમને ચિકિત્સાક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૧] રોબર્ટ કોચે રોગો અને તેમના કારક સજીવની શોધ કરવા માટે કેટલીક પરિકલ્પનાઓ કરી હતી, જે આજે પણ વપરાશમાં છે.[૨]
અગિયાર ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે ગૂગલના ડૂડલ પર આ જર્મન વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોચને સ્થાન આપવામાં આવ્યું હતું. તેમના જન્મ દિવસના સન્માનમાં તેમનું આ ડૂડલ બનાવવામાં આવ્યું હતું.[૩].
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "The Nobel Prize in Physiology or Medicine 1905". Nobelprize.org. મેળવેલ 2006-11-22.
- ↑ O'Brien S, Goedert J (1996). "HIV causes AIDS: Koch's postulates fulfilled". Curr Opin Immunol. 8 (5): 613–618. doi:10.1016/S0952-7915(96)80075-6. PMID 8902385.
- ↑ "Robert Koch Google Doodle: टीबी से दम तोड़ने जा रही औरत के बचा लिए थे प्राण". એનડીટીવી ઇન્ડિયા. મેળવેલ ૨૦૧૭-૧૨-૧૧.