અંકિતા શર્મા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અંકિતા શર્મા
જન્મની વિગત૭ ફેબ્રુઆરી ૧૯૮૭
દિલ્હી, ભારત
વ્યવસાયકલાકાર


અંકિતા શર્મા એ ભારતીય ટી.વી. કલાકાર છે. તેનો જન્મ ૭ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ થયો હતો. તેણીએ ઝી ટીવી પર 'અગલે જનમ મોહે બિટીયા હી કિજો' કાર્યક્રમ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી. સોની ટીવીની ધારાવાહિક 'બાત હમારી પક્કી હૈ'માં 'સાચી જયસ્વાલ'નાં પાત્રથી તેણીની ઓળખ થઇ.


ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]

વર્ષ મૂવિ ભૂમિકા સહ-કલાકારો નિર્માતા
૨૦૧૦ અલહ ઉધલ અલહની સામે ગગન કંગ, આશિષ શર્મા સાગર પિક્ચર્સ

ટીવી કારકિર્દી[ફેરફાર કરો]

વર્ષ કાર્યક્રમ ભૂમિકા સહ-કલાકારો ચેનલ
૨૦૦૯-૨૦૧૦ અગલે જનમ મોહે બિટીયા હી કિજો રત્ના સિંઘ રૂપા ગાંગુલી, રતન રાજપુત ઝી ટીવી
૨૦૧૦ બૂગી વૂગી! પોતે બરુન સોબતી સોની ટીવી
૨૦૧૦–વર્તમાન બાત હમારી પક્કી હૈ સાચી જયસ્વાલ બરુન સોબતી સોની ટીવી
૨૦૧૦ ઇન્ડિયન આઇડોલ ૫ પોતે બરુન સોબતી સોની ટીવી

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ