અંબાડી (હાથી)
Appearance
અંબાડી એટલે હાથી ઉપર બેસવા માટે બનાવેલી બેઠક. આ બેઠક મોટેભાગે લાકડામાંથી બનાવવામાં આવે છે. તે ચાર સ્તંભ અને ઉપર છત વાળી, મહેલના ઝરૂખાની નાની પ્રતિકૃતિરૂપ હોતી. અમારી નામના માણસે તે શોધી હતી, માટે તેના નામ ઉપરથી તે અંબાડી કહેવાય છે[૧].
રૂઢીપ્રયોગો
[ફેરફાર કરો]- ઊંટ ઉપર અંબાડી
- અંબાડીએ બેસી છાણાં વિણાય નહિ
સંદર્ભ
[ફેરફાર કરો]આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |