અંશુમન ગાયકવાડ

વિકિપીડિયામાંથી

અંશુમન ગાયકવાડ (૨૩ સપ્ટેમ્બર ૧૯૫૨) ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ પ્રારંભિક બેટધર (ઓપનીંગ બેટ્સમેન) તરીકે ટીમમાં સામેલ થયા હતા.આ ખેલાડી એક-દિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

અંશુમન ગાયકવાડ
Source: [૧], ડિસેમ્બર ૩૧ ૨૦૦૬

આ પણ જુઓ[ફેરફાર કરો]