અંશુમાન ગાયકવાડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અંશુમાન ગાયકવાડ ( અંગ્રેજી:Anshuman Gaekwad) ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ પ્રારંભિક બેટધર (ઓપનીંગ બેટ્સમેન) તરીકે ટીમમાં સામેલ થયા હતા.આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

{{Infobox Cricketer | flag = Flag of India.svg | nationality = ભારતીય | country = ભારત | country abbrev = IND | name = અંશુમાન ગાયકવાડ | picture = | batting style = Right-handed batsman (RHB) | bowling style = Right-arm offbreak | tests = ૪૦ | test runs = ૧૯૮૫ | test bat avg = ૩૦.૦૭ | test 100s/50s = ૨/૧૦ | test top score = ૨૦૧ | test overs = ૫૫.૪ | test wickets = ૨ | test bowl avg = ૯૩.૫૦ | test 5s = - | test 10s = - | test best bowling = ૧/૪ | test catches/stumpings = ૧૫ કેચ | ODIs = ૧૫ | ODI runs = ૨૬૯ | ODI bat avg = ૨૦.૬૯| ODI 100s/50s = ૦/૧ | ODI top score = ૭૮ | ODI overs = ૮ | ODI wickets = ૧ | ODI bowl avg = ૩૯.૦૦ | ODI 5s = ૦ | ODI best bowling = ૧/૩૯ | ODI catches/stumpings = ૬ કેચ | date = [[ડિસેમ્બર ૩૧ | year = ૨૦૦૬ | source = http://content.cricinfo.com/india/content/player/28754.html | }}

આ પણ જુઓ[ફેરફાર કરો]