અખૈયો
Appearance
અખૈયો અથવા અખઈદાસ નાં નામથી ઓળખાતા આ સંત કવિ છે. તેઓ જ્ઞાનમાર્ગી વાણીનાં સર્જક સંતકવિ છે. તેની ભજનવાણીમાં ગુરૂમહિમા અને ભક્તિ-જ્ઞાન ઉપાસનાનો સમન્વય જોવા મળે છે. તેઓ ભુતનાથજી મહારાજનાં શિષ્ય હતાં. અખૈયાની જગ્યા સુરેન્દ્રનગર જિલ્લા નાં દસાડા તાલુકાનાં આદરીયાણા (તા. દસાડા) ગામે આવેલી છે.
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |