લખાણ પર જાઓ

અઝીમ પ્રેમજી

વિકિપીડિયામાંથી
અઝીમ પ્રેમજી
જન્મ૨૪ જુલાઇ ૧૯૪૫ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
વ્યવસાયવ્યાપારી Edit this on Wikidata
પુરસ્કારો
  • પદ્મભૂષણ (૨૦૦૫)
  • Faraday Medal (૨૦૦૫)
  • Padma Vibhushan in trade & industry (૨૦૧૧)
  • Economic Times Awards (૨૦૧૩)
  • Knight of the Legion of Honour (૨૦૧૮) Edit this on Wikidata

અઝીમ પ્રેમજી મુંબઇ ખાતે જન્મેલા, ગુજરાતી મુસ્લીમ પરિવારના, તેમ જ ભારત દેશના સફળ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. તેઓ સોફ્ટવેર ક્ષેત્રમાં જાણીતા વિપ્રો ગ્રુપના ચેરમેન હતા.[] તેઓએ ઇજનેર તરીકેનો અભ્યાસ કર્યો હતો. તેઓને દુનિયાના ૧૦૦ સૌથી વધુ શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અવારનવાર સ્થાન મેળવી ચૂક્યા છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Wipro's Azim Premji to hand over baton to son Rishad Premji". The Hindu. 6 June 2019. મેળવેલ September 30, 2020.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]