અનામિકા
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
મધ્યમા અને કનીષ્ટિકા ની વચ્ચેની આંગળી. ધાર્મિક કાર્યોમાં તેનું આગવું મહત્વ છે.
વ્યુત્પત્તિ (Etymology)
[ફેરફાર કરો]આ આંગળીને અલગ અલગ સભ્યતાઓ માં અનેક નામથી ઓળખવામાં આવે છે.જેમકે "ઉપચારક આંગળી"(medical finger), "મુદ્રિકા આંગળી"(ring finger) અને "અનામિકા"(nameless finger). અહીં તેનાં વિવિધ ભાષાઓનાં નામ આપેલ છે.
- ઉપચારક આંગળી (The medical finger). કેટલીક સભ્યતાઓમાં આ નામ,તેની સાજા કરવાની જાદુઇ શક્તિ વિશેની માન્યતાને કારણે મળેલ છે.
- અંગ્રેજી:લિચ ફિંગર ,(leech finger)
- જાપાનિઝ : કુસુરી-યુબિ (薬指 kusuri-yubi) (medicine finger)
- કોરિયન : યાક-જી (약지 yak-ji) (medicine finger)
- લેટિન : ડિજીટસ મેડિસિનાલિસ (digitus medicinalis) (medical finger)
- મુદ્રિકા આંગળી (The ring finger). યુરોપિયન ભાષાઓમાં આ નામ બહુ પ્રચલિત છે.
- આલ્બેનિયન : (gishti i unazës) (ring finger)
- અરેબિક : (البنصر)
- આર્મેનિયન : (մատանեմատ) (ring finger)
- કાટલાન : (dit anular) (ring finger)
- કોર્નિશ : (bys-bysow) (ring finger)
- ક્રોએશિયન : (prstenjak) (ring finger)
- ઝેક : (prsteníček) (ring finger)
- ડેનિશ : (ringfinger) (ring finger)
- ડચ : (ringvinger) (ring finger)
- અંગ્રેજી: (ring finger)
- ફ્રેન્ચ : (annulaire) (ring finger)
- જર્મન : (Ringfinger) (ring finger)
- હિબ્રુ :(קמיצה (kemitzah))
- હંગેરિયન : (gyűrűsujj) (ring finger)
- આઇસલેન્ડીક : (baugfingur) (ring finger)
- આઇરીશ : (méar fáinne) (ring finger)
- ઇટાલિયન : (dito anulare) (ring finger)
- લેટિન : (digitus annularis) (ring finger)
- લાત્વિયન : (zeltnesis) (gold carrier)
- મલય : (jari manis) (sweet finger)
- નોર્વેજીયન : (ring(e)finger) (ring finger)
- પર્શિયન :('انگشت انگشتری') (ring finger)
- પોલીશ : (palec serdeczny) ("finger of heart") (ring finger)
- પોર્ટુગીઝ : (dedo anelar) (ring finger)
- રોમાનિયન : (degetul inelar) (ring finger)
- સ્લોવૅક : (prstenník) (ring finger)
- સ્પેનિશ : (dedo anular) (ring finger)
- સ્વાહિલી : (cha pete) (of the ring)
- સ્વિડિશ : (ringfinger) (ring finger)
- તમિલ: (Mothira Viral) (ring finger)
- ટર્કિશ : (Yüzük parmağı) (ring finger)
- અનામિકા (The nameless finger). ઘણી સભ્યતાઓમાં આ આંગળીને કોઇ નામ આપવામાં આવ્યું નથી અને તે "અનામિકા" તરીકે ઓળખાય છે.
- બલ્ગેરિયન : (безименен пръст) (nameless finger)
- કેન્ટોનિઝ : (無名指 mo ming ji) (nameless finger)
- ફિનિશ : (nimetön (sormi)) (nameless finger)
- જ્યોર્જીયન : (ara titi) (no finger/useless finger)
- જાપાનિઝ : (名無し指 nanashi-yubi) (nameless finger)
- લિથુઆનિયન : (bevardis) (nameless)
- મેન્ડેરિન : (無名指/无名指 wú míng zhǐ) (nameless finger)
- પર્શિયન : (binàme) (nameless)
- રશિયન : (безымянный палец) (nameless finger)
- સંસ્કૃત: અનામિકા (अनामिका,anámika) (nameless)
- તાતાર : (atsyz parmak) (nameless finger)
- યુક્રેનિયન : (безіменний палець) (nameless finger)
- કેટલીક ભાષાઓમાં આ આંગળીનું નામ તેમના અન્ય આંગળીઓ વચ્ચેનાં સ્થાન પરથી પડેલ છે.
- લેટિન : (digitus medio proximus) (the finger next to the middle)(મધ્યમાં પછીનીં આંગળી)
- ગ્રિક : પારામેસોસ (παράμεσος , paramesos) (para = next to + mesos = in the middle: મધ્યમાં પછીનીં આંગળી)
- સર્બિયન : (domali prst) (ટચલી પહેલાંની આંગળી)