લખાણ પર જાઓ

અન્નવાહક પેશી

વિકિપીડિયામાંથી

અન્નવાહક પેશી જટીલ વનસ્પતિ પેશી છે. અન્નવાહક પેશીનાં ઘટકો ચાલની નલીકા, ચાલની કોષો, સાથી કોષોની બનેલી હોય છે. તેમાં સાથી કોષો જીવંત ઘટકો છે, જે ચાલની નલીકા માંથી ખોરાકનાં ઉધ્વ કે અધોદીશામાં વાહન ચાલની કોષો મારફતે કરાવે છે. આમ અન્નવાહક પેશી વનસ્પતિ માટે ખૂબ આવશ્યક પેશી છે.