લખાણ પર જાઓ

અપ્પુઘર

વિકિપીડિયામાંથી

અપ્પુ ઘર ભારત દેશનું સૌ પ્રથમ મનોરંજન સંકુલ(Emusement park) છે, જે આપણા ભારત દેશના પાટનગર નવી દિલ્હી સ્થિત પ્રગતિ મેદાન ખાતે આવેલું છે. આ સંકુલ ૧૫.૫ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ અપ્પુઘરનું ઉદઘાટન ૧૯ નવેમ્બર ૧૯૮૪ના દિવસે તત્કાલીન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ કર્યું હતું.