અરુણ નદી, નેપાળ
Appearance
અરુણ નદી (બુમ ચુ) | |
નેપાળમાં લેગુવા ખાતે અરુણ નદી
| |
દેશ | નેપાળ, તિબેટ |
---|---|
રાજ્ય | શિગાત્સે વિભાગ |
ઉપનદીઓ | |
- ડાબે | યેરુ ત્સાન્પો, ત્રાકર ચુ |
- જમણે | વરુણ નદી |
સ્ત્રોત | હિમાલય |
મુખ | સુન કોસી અને તમોર નદીઓ સાથે સંગમ અને પછી આગળ જતાં કોસી નદી બને છે |
અરુણ નદી એ કોસી નદીની એક મહત્વની ઉપશાખા છે. તે તિબેટના શિગાત્સે વિભાગના ન્યાલામ જિલ્લામાં આવેલા મહાલંગૂર હિમાલના ઢોળાવ પરથી નીકળે છે, જ્યાં તે ફુંગ ચુ અને બુમ ચુ નામ દ્વારા ઓળખાય છે અને પછી તે નેપાળમાં પ્રવેશે છે, જ્યાં તેનો સૌથી લાંબો માર્ગ આવેલ છે.[૧][૨]
પણ જુઓ
[ફેરફાર કરો]- કોસી નદી
- મહાલંગૂર હિમાલ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Gyurme Dorje (1999). Tibet Handbook. Bath, England: Footprint Handbooks. મેળવેલ ૨૦૧૧-૦૫-૨૭.
- ↑ Morris, captain C.J. (સપ્ટેમ્બર ૧૯૨૩). "The Gorge of the Arun". The Geographical Journal. 62: 161–168. doi:10.2307/1780654. JSTOR 1780654. More than one of
|JSTOR=
and|jstor=
specified (મદદ); More than one of|DOI=
and|doi=
specified (મદદ)