અવાજની ઝડપ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અવાજની ઝડપ(ગતિ) ૧૨૩૫ કિલોમીટર (૭૬૭ માઇલ) પ્રતિ કલાકે અથવા ૩૩૦ મીટર (૧૦૮૩ ફૂટ) પ્રતિ સેકન્ડ જેટલી ભેજરહિત હવામાં હોય છે. અવાજ પ્રવાહી તેમ જ ઘન પદાર્થમાંથી હવા કરતાં વધારે ઝડપથી પસાર થાય છે. અવાજની ઝડપ તાપમાન આધારિત હોય છે. ઓછા તાપમાને અવાજનો વેગ ઓછો હોય છે.

આપણે અવાજનો વેગ ગણવાનું વ્યવહારિક સુત્ર આ મુજબ છે:

જ્યાં: વિશિષ્ઠ ઉષ્ણતાનો ગુણોત્તર (૧.૪ હવા માટે) છે,

R હવાનો અચળાંક ( for air) છે,

T તાપમાન (in Kelvins) છે.

અંગ્રેજી ભાષામાં અવાજની ઝડપને The speed of sound અથવા Mach તરીકે ઓળખવામાં આવે છે.