લખાણ પર જાઓ

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

વિકિપીડિયામાંથી

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ૧૫ મેના રોજ ઉજવવામાં આવે છે. ૧૯૯૩ની સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીએ A/RES/47/237 પ્રસ્તાવ સાથે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. દર વર્ષે જુદા-જુદા વિષયો આધારિત આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૨૦૨૧ના વર્ષમાં પરિવાર અને નવી ટેકનોલોજી વિષય રાખવામાં આવ્યો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "International Day of Families". www.un.org. મેળવેલ 2021-05-19. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)