આંતરરાષ્ટ્રીય પરીચારિકા દિવસ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આંતરરાષ્ટ્રીય પરીચારિકા દિવસ (IND), દર વર્ષે મે ૧૨ના રોજ પુરી દુનિયામાં, સમાજ તરફનાં પરીચારિકાઓ (નર્સ બહેનો)નાં કિંમતી યોગદાનની યાદગીરી અને આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ,'દયાની દેવી' તરીકે પ્રસિદ્ધ થયેલ' બ્રિટિશ પરીચારિકા ફ્લોરેન્સ નાઇટિંગલનાં જન્મદિને ઉજવાય છે.