લખાણ પર જાઓ

આરમીન વન બ્યુરન

વિકિપીડિયામાંથી
આરમીન વન બ્યુરન
ચિત્ર:Armin van Buuren - 0001.JPG
આરમીન વન બ્યુરન ૨૦૧૧માં
પાર્શ્વ માહિતી
જન્મ નામઆરમીન વન બ્યુરન
અન્ય નામોAVB
શૈલીટ્રાંસ, પ્રોગ્રેસિવ ટ્રાંસ
વ્યવસાયોસંગીતકાર, ગીતકાર, ડીજે
સક્રિય વર્ષો૧૯૯૫–આજપર્યંત
સંબંધિત કાર્યોડેડમાઉસ
વેબસાઇટArminvanBuuren.com

આરમીન વન બ્યુરન (જન્મ: ૨૫ ડિસેમ્બર ૧૯૭૬) એ એક ડચ ડીજે અને સંગીતકાર છે. તેને ડીજે મેગેઝીન દ્વારા પાંચ વખત દુનિયાના પ્રથમ ક્રમાંકિત ડીજે તરીકે જાહેર કરાયેલ છે.