ઇથોપિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ઇથોપિયા
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોઓક્ટોબર ૩૧, ૧૯૯૬
રચનાલીલો, પીળો અને લાલ રંગના ત્રણ આડા પટ્ટા અને કેન્દ્રમાં ઇથોપિયાનું રાજચિહ્ન.

ઇથોપિયાનો રાષ્ટ્રધ્વજ ઈસ ૧૮૯૭થી બિનસત્તાવાર રીતે લોકપ્રિય છે. તેમાં રહેલ રાજચિહ્નમાં પીળો તારો દેશના ઉજ્જવળ ભવિષ્યનું અને તેમાંથી નીકળતા કિરણો તમામ ઇથોપિયનોની સમાનતાનું પ્રતીક છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

લીલો રંગ દેશની ધરતીનું, પીળો રંગ શાંતિ અને આશાનું અને લાલ રંગ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.