ઇન્દ્રદ્યુમ્ન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઇન્દ્રદ્યુમ્ન
મહારાજા

રથ પર સવાર મહારાજા ઇન્દ્રદ્યુમ્નનું ચિત્ર
પિતા મહારાજા ભારત
માતા દેવી સુનન્દા
ધર્મ હિંદુ
જગન્નાથ મંદિરના કપાટ ખોલી રહેલાં મહારાજા ઇન્દ્રદ્યુમ્નનું ચિત્ર

ભારત અને સુનન્દાના પુત્ર ઇન્દ્રદ્યુમ્ન (સંસ્કૃત:इन्द्रद्युम्न), મહાભારત અને પુરાણો અનુસાર માળવાના રાજા હતા. જાણીતા ઇન્ડોલોજિસ્ટ જ્હોન ડોઉસનના અભિપ્રાય મુજબ આ નામના ઘણા રાજાઓ થયા છે, જેમાં સૌપ્રસિદ્ધ અવંતિ પ્રદેશના શાસક અને પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના સ્થાપક મહારાજા ઇન્દ્રદ્યુમ્ન હતા.[૧]

નામ વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

આ નામ સંસ્કૃત મુળનામ ઇન્દ્ર પર ક્રિયાવર્ણ "દ્યુમ્ન"(દ+્+ય+ુ+મ+્+ન) લાગવાથી બને છે, અર્થાત્ "ઇન્દ્ર જેવા તેજ વાળો".[૨]


સંદર્ભ[ફેરફાર કરો]

  1. Dowson, John (1888). A Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History, and Literature. Trubner & Co., London. p. 127. Check date values in: |year= (મદદ)
  2. "sanskrit dictionary for " dyumna"". spokensanskrit.org.